Unmarried Mother: લગ્ન વિના જ માતા બની આ જાણીતી અભિનેત્રી, બોલ્ડ તસવીરો જોઈને ચોંકી ગયા ચાહકો

નવી દિલ્લીઃ બોલ્ડ ફેશન સેન્સ માટે બોલિવૂડની હિરોઈનો ફેમસ છે, પરંતુ કેટલીકવાર રિયલ લાઈફમાં પણ અભિનેત્રીઓ પોતાના નિર્ણયોથી અલગ ટ્રેન્ડ સેટ કરે છે. આજે અમે તમને એક અભિનેત્રીની કહાની જણાવીશું..જે જાણીને તમારા હોશ ઉડી જશે..

1/6
image

અભિનેત્રી અનુષા દાંડેકરે એક પુત્રીની માતા બની છે...આ જાહેરાત તેણે પોત જ કરી હતી....અનુષાએ લગ્ન વિના માતા બનતા બધા ચોંકી ગયા છે. અનુષાના ચાહકો તેને ખૂબ જ હિંમતવાન ગણાવી રહ્યા છે.

 

2/6
image

ચાહકો સાથે અભિનેત્રી અનુષાએ ઘણા ફોટા શેર કર્યા છે. અનુષા સિંગલ મધર છે. અભિનેત્રીએ હજુ સુધી લગ્ન કર્યા નથી.

3/6
image

કરણ કુન્દ્રા સાથે અનુષા દાંડેકર રિલેશનશિપમાં હતી. ચાહકોને આ જોડી ખૂબ પસંદ આવી હતી. દરેક લોકો કરણ અને અનુષાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે આ બંનેનું બ્રેકઅપ થઈ ગયું...

4/6
image

અનુષા દાંડેકર તેના કોસ્મેટિક પ્રોડક્ટ્સના બિઝનેસ પર ફોકસ  કરી રહી છે. બિઝનેશને પ્રમોટ કરવા માટે અનુષા દરરોજ એકથી વધુ ફોટોશૂટ કરાવતી રહે છે.

 

5/6
image

સોશિયલ મીડિયા પર અનુષા ખૂબ જ એક્ટિવ છે અને લગભગ દરરોજ પોતાની બોલ્ડનેસથી દરેકના હોશ ઉડાવી રહી છે. હવે ફરી અનુષાએ એવું ફોટોશૂટ કરાવ્યું છે કે યુઝર્સ દંગ રહી ગયા. 

 

6/6
image

અનુષા દાંડેકર રિલેશનશિપમાં ફરહાન અખ્તરની સાળી થાય છે.. અનુષાની બહેન શિબાનીએ આ વર્ષે ફરહાન અખ્તર સાથે લગ્ન કર્યા હતા.